વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં સુલેમાન પટેલે નામાંકન ભર્યુ
BY Connect Gujarat21 Nov 2017 12:00 PM GMT
X
Connect Gujarat21 Nov 2017 12:00 PM GMT
વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જોલવા ગામનાં સુલેમાન પટેલનાં નામ પર મહોર મારી હતી.
151 વાગરા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા સુલેમાન પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
સુલેનમાન પટેલે પોતાનાં સમર્થકોનાં વિશાળ કાફલા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને પોતાની જીતનો દાવો કર્યો હતો
Next Story