New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/1-14.jpg)
સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ભંગારના ગોડાઉનના બાજુમાં કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ આજુબાજુના મકાનો સુધી પસરતા બે મકાનોમાં નુકસાન થવા પામ્યું છે.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી આગ પર કાબુ મેળવાની જેહમત હાથ ધરી હતી
Latest Stories