સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે રૃપેરી પડદે દેખાશે
BY Connect Gujarat19 Feb 2018 5:19 AM GMT
X
Connect Gujarat19 Feb 2018 5:19 AM GMT
સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે રૃપેરી પડદે દેખાશે. અભિનેત્રીએ એક તસવીર સોશયલ મીડિયા પરમ શેર કરી છે,ફિલ્મ એક લડકી કો દેખામાં સોનમ કપૂર અને અનિલ કપૂર જોવા મળશે.
સોનમે આ તસવીર સોશયલ મીડિયા પર મુકીને લખ્યું હતું કે પિતા સાથે સેટ પર કામ કરવાનો મતલબ ઘર જેવું જ વાતાવરણ હતું. મને બહુ જ આનંદ આવ્યો છે.
આ ફિલ્મની એક વધુ રસપ્રદ વાત એ છે કે, અનિલ કપૂર સાથે જુહી ચાવલા પણ જોવા મળશે. અનિલ જુહીની જોડી છેક નવ વર્ષબાદ રૃપેરી પડદે દેખાશે. રાજ કુમાર રાવ પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે.
Next Story