New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/truck.jpg)
અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પાટિયા પાસે ઈંટ ભરેલ ટ્રક ભુવામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરના સુરવાડી ગામેથી ટ્રક નંબર-જી.જે.16.ઝેડ.7785નો ચાલક ઈંટ ભરીને જઈ રહ્યો હતો. દરમિયાન સુરવાડી પાટિયા નજીકથી ટ્રક માર્ગની બાજુમાં આવેલ ભુવામાં ગરક થઇ જવા પામી હતી અચાનક ટ્રક ભુવામાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. સદર સદ્ નસીબે ચાલક સમય સુચકતા વાપરી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.