અનિલ કપુર અને હર્ષ વર્ધન એક બાયોપિકમાં સાથે જોવા મળશે

New Update
અનિલ કપુર અને હર્ષ વર્ધન એક બાયોપિકમાં સાથે જોવા મળશે

ભારતમાં ઓલમ્પિક શુટિંગ પ્રતિયોગિતામાં ગોલ્ડ મેડલ મેળવનાર અભિનવ બિન્દ્રા પર બાયોપિક બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ ફિલ્મમાં અભિનવનું પાત્ર હર્ષ કપૂર ભજવશે. જ્યારે એના પિતાના પાત્રમાં અનિલ કપૂર જોવા મળશે.

આ અંગે હર્ષવર્ધને ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે કે પિતા સાથે પહેલી વખત સ્ક્રીન સેર કરવા મળશે એ અંગે હર્ષવર્ધને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ હર્ષ વર્ધને પિતા અનિલ કપૂરની સાથે અભિનવ બિન્દ્રા અને એના પિતાની એક તસ્વીર પણ શેર કરી હતી.