આગામી 20મી મે ના રોજ ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાનો થશે પ્રારંભ

137 ઈજનેરી સંસ્થાઓની 60637 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી

પ્રવેશ માટે gujacpc.nic.in પરથી રાજીસ્સ્ટ્રેશન કરવી શકશે.

રાજયમાં આવેલ 137 ઈજનેરી  સંસ્થાઓની 60637 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી એડમિશન પ્રક્રિયા acpc દ્વારા 20 મે રોજ થી શરૂ કરાવનામ આવશે જ્યારે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીની 80 સંસ્થાઓની 5795 બેઠકો માટેની કાર્યવાહી 21 મે થી શરૂ કરવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓએ icici બેન્ક  દ્વારા નિર્ધારિત 136 શાખોમાં કોઈ શાખાના ખાતેથી 350 રૂપિયા રોકડા ભરી પિન અને માહિતી પુસ્તિકા મેળવી શકશે. પ્રવેશ પ્રક્રિયામાં ત્મામાં વિદ્યાર્થીઓએ  સમિતિની સાઇટ પર www.gujacpc.nic.in પરથી રાજીસ્સ્ટ્રેશન કરવી શકશે. આઓપન  કેટેગરીના અને અન્ય કોઈ લાભ લેવા માંગતા હોય તેવા  તેવા વિદ્યાર્થીઓએને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ  વેરિફિકેશન માટે દોડવું પડશે નહીં. વિદ્યાર્થીઓએ તેમના અન્ય કેટેગરીના પ્રમાણપત્રો વહેલી તકે લઈ શકે છેજો કે આમતે acpc દ્વારા આઓનલાઇન બુકએલઇટી પણ આપવામાં આવી છે.

LEAVE A REPLY