Top
Connect Gujarat

'ઉડતા પંજાબ'નું બીજું ગીત થયું રિલીઝ

ઉડતા પંજાબનું બીજું ગીત થયું રિલીઝ
X

ડ્રગ્સના દૂષણ પર બનાવવામાં આવેલી ફિલ્મ 'ઉડતા પંજાબ'નું નવું ગીત ‘ઇક કુડી…” આલિયા ભટ્ટે રિલીઝ કર્યું છે. આ અગાઉ ફિલ્મનું “ચિત્તા વે…” રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં શાહિદ કપૂર રોકસ્ટાર ટોમી સિંગની ભૂમિકા ભજવી રહ્યો છે જે ડ્રગ્સની લતે ચઢી ગયો હોય છે. આલિયા ભટ્ટ બિહારની હિજરતી શ્રમિક છોકરીનો રોલ નિભાવી રહી છે. જ્યારે કરીના કપૂર એક તબીબનું પાત્ર ભજવી રહી છે.

17 જૂને રિલીઝ થનારી અભિષેક ચૌબેની આ ફિલ્મમાં આલિયાનો એકદમ નવો અવતાર જોવા મળશે. આલિયાએ બિહારી શ્રમિક છોકરીનું પાત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે.

Next Story
Share it