ભરૂચ શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ હાંસોટ ખાતે કૉંગ્રેસના ઉમેદવાર અનીલ ભગત નું ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।ત્યારબાદ તેઓ એ સમર્થકો સાથે વેરાઈ માતાના દર્શન કર્યા હતા અને પછી વેપારી વર્ગ જોડે મુલાકાત કરી હતી. જે પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કૉંગ્રેસ ના પ્રમુખ ભરત પરમાર, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, વિરોધપક્ષના દંડક શરીફ કાનુગા, ડીસી સોલંકી, ઠાકોર વસાવા, નેશનલ રાજીવ ગાંધી બ્રિગેડ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ અફઝલ પઠાણ, શૈલેન્દ્રસિંહ, સફી પઠાન, દેવજી ભાઈ, બાલુ પટેલ, ચેતન પટેલ, કેયૂર રાણા, વિગેરે આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here