• ગુજરાત
વધુ

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા,19 દર્દીઓના મોત

  Must Read

  અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

  અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા...

  ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ

  ભરૂચ જિલ્લામાં જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાયરસ એકદમ ઝડપથી ફેલાયો છે. આ બે મહિના દરમિયાન સંક્રમણના...

  ફાર્મા કંપની બાયોકોન કોરોનાની દવા કરશે લોન્ચ, એક ઈન્જેક્શનની કિંમત 7,950 રૂ

  બાયોકોન કંપની અનુસાર બાયોલોજીક ડ્રગ ઇટોલિઝુમાબની મદદથી કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. ઇટોલિઝુમાબ પહેલી એવી બાયોલોજીક થેરેપી...

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 440 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32023 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23248 દર્દીઓ સાજા થયા છે.

  આજે 626 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50 ,પાટણ 20, રાજકોટ 11, આણંદ 11, મહેસાણા 10, અમરેલી 10, સુરેન્દ્રનગર 9, ભરૂચ 8, અન્ય રાજ્ય 8, ખેડા 7, જામનગર કોર્પોરેશન 6, અરવલ્લી 6, ભાવનગર 7 , પંચમહાલ 3, ગીર સોમનાથ 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર 2, કચ્છ 2,નવસારી 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 3, બનાસકાંઠા 1, સાબરકાંઠા 1, બોટાદ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, ખેડા 1 અને અમરેલીમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1828 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6947 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 6884 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,67, 739 ટેસ્ટ કરવામાં આવ્યા છે

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

  અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા...
  video

  ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ

  ભરૂચ જિલ્લામાં જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાયરસ એકદમ ઝડપથી ફેલાયો છે. આ બે મહિના દરમિયાન સંક્રમણના પગલે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા...

  ફાર્મા કંપની બાયોકોન કોરોનાની દવા કરશે લોન્ચ, એક ઈન્જેક્શનની કિંમત 7,950 રૂ

  બાયોકોન કંપની અનુસાર બાયોલોજીક ડ્રગ ઇટોલિઝુમાબની મદદથી કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. ઇટોલિઝુમાબ પહેલી એવી બાયોલોજીક થેરેપી છે જેનો ઉપયોગ વિશ્વભરમાં કોરોના...
  video

  સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં આવી મેહુલિયાની સવારી, જુઓ કેવો છે માહોલ

  સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં પોતાની મહેર વરસાવી રહયાં છે. દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ...

  અંકલેશ્વર : લોકડાઉનમાં ઘરે રહેવા આવેલાં કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

  અંકલેશ્વરના રામનગર ખાતે આવેલ બાલા એપાર્ટમેન્ટમાં રહેતા ૨૦ વર્ષીય આશાસ્પદ કોલેજીયન યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

  More Articles Like This

  - Advertisement -