• ગુજરાત
વધુ

  ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર, આજે વધુ 572 નવા કેસ નોંધાયા

  Must Read

  રાજ્યમાં આજે 1078 નવા કેસ, 15નાં મોત, સાથે, કોરોનાનો કુલ આંક 76,569 પર

  રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 1087 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે...

  સુરત : શહેરમાં ફરી વળ્યાં ખાડીઓના પાણી, 270થી વધુ લોકોને બચાવાયાં

  સુરત શહેરમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે ખાડીઓ ઓવરફલો થઇ જતાં લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ...

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ

  હરિયાણની મેદાંતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓને...

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 572 નવા પોઝિટિક કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 575 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે.

  આજે 572 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 215, સુરતમાં 172, વડોદરામાં 45, ભરૂચ 10, રાજકોટમાં 13, આણંદ 9, પંચમહાલ -9, સુરેન્દ્રનગર 5, નર્મદા-9, અરવલ્લી – 7, નવસારી – 6, ગાંધીનગર- 5, કચ્છ- 5, ગીર સોમનાથ- 5, વલસાડ-5, મહેસાણા- 4, અમરેલી-4, ભાવનગરમાં – 5 , મહિસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, જૂનાગઢ 4 કેસ, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, જામનગર અને દાહોદમાં એક -એક નોંધાયા છે.

  છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 5, પાટણ-2,જામનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા-1, ગીર સોમનાથમાં -1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1711 લોકોનાં મોત થયા છે. કોરોનાથી અત્યા સુધી 1736 મોત થયા છે.

  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21096 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6169 એક્ટિવ કેસ છે, જેમાંથી 70 વેલ્ટીલેટર પર છે અને 6099 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,40, 080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  રાજ્યમાં આજે 1078 નવા કેસ, 15નાં મોત, સાથે, કોરોનાનો કુલ આંક 76,569 પર

  રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 1087 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે...
  video

  સુરત : શહેરમાં ફરી વળ્યાં ખાડીઓના પાણી, 270થી વધુ લોકોને બચાવાયાં

  સુરત શહેરમાં ખાબકેલા મુશળધાર વરસાદના પગલે ખાડીઓ ઓવરફલો થઇ જતાં લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. બચાવ અને રાહત...

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ

  હરિયાણની મેદાંતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓને 2 ઓગસ્ટના રોજ કોરોનાની સારવાર...
  video

  રાજસ્થાન : ગેહલોત સરકારને સચીન પાયલોટે બચાવી, જુઓ શું કહયું વિધાનસભામાં

  રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલાં વિવાદનો અંત આવ્યો છે. શુક્રવારના રોજ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. જેમાં સચીન પાયલોટ અને અશોક...
  video

  ભરૂચ : આમોદ પંથકમાં મેઘમહેરથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ, જનજીવન ખોરવાયું

  ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આસપાસના ગામોમાં વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ...

  More Articles Like This

  - Advertisement -