Love ni love stories movie
Love ni love stories movie
 • ગુજરાત
વધુ

  ચાંગા: ચારૂસેટ યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન”નો એવોર્ડ પ્રાપ્ત થયો

  Must Read

  ભરૂચ : અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલનું ગૌરવ, JEE-2020ની પરીક્ષામાં 96.42% પ્રાપ્ત કર્યા

  તાજેતરમાં જ વર્ષ 2020ની JEE એટલે કે, જોઇન્ટ એંટરન્સ એક્ઝામિનેશનનું પરીણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લાના...

  ભરૂચ : ઝઘડીયા તાલુકામાં રેતી માફિયાઓ સામે તવાઇ, પાંચ વાહનો કરાયાં જપ્ત

  ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે માટી અને રેતીનું ખનન થતું હોવા છતાં તંત્ર ઘુતરાષ્ટ્રની ભુમિકામાં હોવાની લોકોની ફરિયાદ હતી....

  ભરૂચ : કેલ્વીકુવાના ખેડૂતો બે કાળમુખી રાતને નહિ ભુલી શકે, જુઓ શું બની ઘટના

  નેત્રંગ નજીક આવેલાં કેલ્વીકુવા ગામના બે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલાં શેરડીના પાકને અસામાજીક તત્વોએ સળગાવી દેતાં બંને...

  ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સીટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. ચારૂસેટ  યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન” નો ગેસિયા તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે.

  ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારંભ કેળવણી મંડળના ઉપ-પ્રમુખ અશોક પટેલ, ચારુસેટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીગના ડીન ડૉ. અમિત ગણાત્રા અને પ્રાધ્યાપક ગણ દ્વારા “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન ઇન એજ્યુકેશન સેક્ટર” ગોલ્ડ એવોર્ડ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

  ચારૂસેટના – આઈ ટી  સલાહકાર અશોક પટેલે જણાવ્યું કે ચારૂસેટ ખાતે ડીજીટલ કાંતિના પગરણ મંડાયેલા છે. ત્યારે ચારૂસેટ યુનિવર્સીટીને પ્રાપ્ત થયેલા આ એવોર્ડ ઐતિહાસિક સિદ્ધિ છે. ડીજીટલાઈઝેશન યુગમાં ચારૂસેટ કેમ્પસ પણ ૫૫૦ MBPS થી વધારીને ઈન્ટરનેટ વાઈફાઈની સ્પીડ ૯૦૦ MBPS સુધી લઇ જવા કટિબદ્ધ છે. ચારુસેટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીગના ડીન અને દેવાંગ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રીસર્ચના પ્રિન્સીપાલ ડૉ. અમિત ગણાત્રાએ “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન ઇન એજ્યુકેશન સેક્ટર” કેટેગરીમાં અવોર્ડ માટે અરજી કરવાની પહેલ કરી હતી. આ વર્ષે ભારતભરમાંથી અવાર્ડ માટે ૨૦૦થી  વધુ નોમિનેશન આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં ક્વોલીફાય  થયેલા ૮૮ નોમિનેશન બીજા રાઉન્ડમાં યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરવા આમત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન એજ્યુકેસન માટે લેવાયેલા પગલા વિષે માહિતી આપી હતી.

  - Advertisement -Love ni love stories movie

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલનું ગૌરવ, JEE-2020ની પરીક્ષામાં 96.42% પ્રાપ્ત કર્યા

  તાજેતરમાં જ વર્ષ 2020ની JEE એટલે કે, જોઇન્ટ એંટરન્સ એક્ઝામિનેશનનું પરીણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લાના...
  video

  ભરૂચ : ઝઘડીયા તાલુકામાં રેતી માફિયાઓ સામે તવાઇ, પાંચ વાહનો કરાયાં જપ્ત

  ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે માટી અને રેતીનું ખનન થતું હોવા છતાં તંત્ર ઘુતરાષ્ટ્રની ભુમિકામાં હોવાની લોકોની ફરિયાદ હતી. મોડે મોડે જાગેલાં વહીવટીતંત્રએ વંઠેવાડ...
  video

  ભરૂચ : કેલ્વીકુવાના ખેડૂતો બે કાળમુખી રાતને નહિ ભુલી શકે, જુઓ શું બની ઘટના

  નેત્રંગ નજીક આવેલાં કેલ્વીકુવા ગામના બે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલાં શેરડીના પાકને અસામાજીક તત્વોએ સળગાવી દેતાં બંને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે....
  video

  ભરૂચ : જંબુસરમાં 10 હજાર કીલોથી વધુ વજનવાળી ક્રેઇન કાર પર પલટી, જુઓ પછી શું થયું

  ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોઇ ચાખે, બસ આવી જ ઘટના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં બની હતી. 10 હજાર કીલોથી...

  જામનગર : LRD ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન

  જામનગર શહેરમાં લોક રક્ષક દળની ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળના પરિપત્રને રદ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.

  More Articles Like This

  - Advertisement -