New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/5.jpg)
જસ્ટિસ કેહરે બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જસ્ટિસ કેહરને શપથ લેવડાવ્યા હતા, ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુરની નિવૃત્તિ બાદ જગદીશ સિંહ કેહર ભારતના 44 મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા જેમની મુદત 7 મહિનાની હશે.
કેહર નેશનલ જ્યુડિશિયલ નિમણૂંક કમિશન અને નેશનલ જ્યુડિશિયલ નિમણૂંક કમિશન એક્ટ, 2014ના 99 બંધારણીય સુધારાના પાંચ જજોની બેંચમાં ચુકાદાના લેખક હતા.