• ગુજરાત
 • દેશ
 • દુનિયા
વધુ

  ડેન્માર્ક : ગુજરાતી સમુદાયે કરી દિવાળીની ઉજવણી, સજી રંગોળી અને ફૂટયાં ફટાકડા

  Must Read

  પોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...

  જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....

  ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

  ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...

  દુનિયાના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો દીવાળી સહિતના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરતાં હોય છે. યુરોપમાં આવેલાં ડેન્માર્કમાં સ્થાયી થયેલાં ગુજરાતી પરિવારોએ દિવાળીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. જેમાં ગુજરાતી સિવાય દેશના અન્ય પ્રાંતોના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

  ડેન્માર્ક ગુજરાતી સમાજના નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સ્કેવેન્ડીયન દેશ ગણાતા ડેન્માર્કમાં 100 કરતાં વધારે ગુજરાતી પરિવારો વસવાટ કરે છે. દેશની રાજધાની કોપનહેગનમાં દીવાળી ઇવેન્ટ -2019 માં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આયોજનના સ્થળે કલાત્મક રંગોળી તૈયાર કરી ગુજરાત જેવો માહોલ ઉભો કરાયો હતો. દીવાળીની ખુશી વ્યકત કરવા ફટાકડા પણ ફોડવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડેન્માર્ક ગુજરાતી સમાજના અધ્યક્ષ વૈશવ સોની, અને સેક્રેટરી મૌલિક ભટ્ટ  સહિતના હોદેદારો અને સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમણે ભવિષ્યમાં વધુ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. ડેન્માર્કમાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને એક તાંતણે બાંધી રાખવા માટે અંકિત પટેલ સહિતના યુુવાનો ઉત્સાહ અને ધગશથી કામગીરી કરી રહયાં છે અને તેમના પ્રયાસોથી ગુજરાતી સમાજ વિવિધ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરી રહયો છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  પોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...
  video

  જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...

  ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

  ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...
  video

  સુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત

  સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ  છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...

  ભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ

  ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

  More Articles Like This

  - Advertisement -
  error: Content is protected !!