તારા કરતા 10 ગણો વધારે અવાજ છે મારો : જુવો કાર ચાલક સામે ક્યાં ગરજયા પીએસઆઇ
BY Connect Gujarat23 March 2020 3:22 PM GMT
X
Connect Gujarat23 March 2020 3:22 PM GMT
રાજ્યમાં કોરોના વાયરસના કારણે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રસ્તાઓ પણ બિનનજરૂરી અવરજવર તથા ટ્રાફિક થતો રોકવા માટે ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. હાલ સોશ્યિલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાર ચાલક અને પીએસઆઇ વચ્ચે કોઈ બાબતે મામલો બીચકે છે. જેમાં પીએસઆઇ કાર ચાલકને કહે છે કે તારા કરતા 10 ગણો વધારે અવાજ છે મારો...
Next Story