Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન

પંચમહાલ: લક્ષ્ય સંસ્થા દ્વારા  મિશન સાયકલ યાત્રાનું કરાયું આયોજન
X

લક્ષ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન

પંચમહાલ જિલ્લાના

શહેરા તાલુકા માંથી ૨૮- નવેમ્બર ૨૦૧૯મીએ પસાર થતી સાયકલ યાત્રા જે ૧૬ નવેમ્બર ૨૦૧૯

થી કટરા (જમ્મુ)થી કન્યાકુમારી સુધીની સાયક્લ પ્રવાસ શરૂ કર્યો અને લક્ષ્ય સંસ્થાએ

પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા

માટે મિશન સાયક્લ યાત્રાનું આયોજન કર્યુ હતું.

લક્ષ્ય સંસ્થાએ

મિશન સાયકલ યાત્રા અંતર્ગત ૧૦૦૦ સાયકલ યાત્રા અંતર્ગત ૧ર સાયકલ યાત્રાઓનું આયોજન

કર્યું છે. લક્ષ્ય સંસ્થાએ પર્યાવરણ સુરક્ષા અને સ્વામી વિવેકાનંદના વિચારોને

સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવા માટે ૧૬ નવેમ્બર ૨૦૧૯ થી ક્ટરાથી કન્યાકુમારી

સુધીની સાયકલ પ્રવાસ શરૂ કરી દીધો છે.

આ યાત્રામાં સિવિલ ઇજનેર અને ઉદ્યોગપતિ ભીમરાજ સૈની, ઉદ્યોગપતિ નરેન્દ્ર સૈની, ઇજનેર ચેતન સૈની, ઉધોગપતિ રમેશ ભારદ્વાજ, સિવિલ ઇજનેર લખન બેનીવાલ, સિવિલ ઇજનેર રાકેશ સંઘન, ઇજનેર પ્રવીણ શ્રીવાસ્તવ, ઇજનેર સુનિલ ટેલર, સરદાર ચંદેલ, અને શંકર સૈની વગેરેનો જોડાયા છે.

Next Story