New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/werwr-1.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ માણસો કામગીરીમાં હતા.
દરમ્યાન અંગત બાતમીને આધારે ભરૂચ”એ"” ડી.વી.પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી રીયાઝ હુશેન નીશાર હુશેન મલેક જાતે દિવાન ઉ.વ.૪૭ રહે મલબારી દરવાજાજુમા મસ્જીદ લાલ બજાર મકાનનં-સી /૧૭૦૬ ભરૂચને તાર૭/૦૪/૨૦૧૯ ના રોજ તેની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.