New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/sddefault-2.jpg)
વિશાલ ભારદ્વાજની ફિલ્મ "રંગૂન"નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં શાહિદ કપૂર, કંગના રનૌત અને સૈફ અલીખાન જોવા મળશે.
આ ફિલ્મમાં 1944માં થયેલ બીજા વિશ્વયુદ્ધની વાત કરવામાં આવી છે. જેમાં શાહિદ કપૂર સૈનિક તરીકે, કંગના એક ડાન્સર અને સૈફ અલીખાન એક બિઝનેસમેન ની ભૂમિકામાં જોવા મળશે. જેમાં ત્રણે વચ્ચે ત્રિકોણીય પ્રેમની વાત કરવામાં આવી છે. જેમાં લવ, યુદ્ધ અને છેતરપિંડી તથા એક્શન અને રોમાન્સથી ભરપૂર હશે.
ફિલ્મ "રંગૂન" 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની શક્યતા છે.