મધ્યગુજરાતમાં વધ્યો સ્વાઈન ફલૂનો કહેર, 4ના મોત 

New Update
સુરત: સ્વાઇન ફલૂ નો કહેર યથાવત, અત્યાર સુધી કુલ 21 દર્દી નોંધાયા

મધ્યગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર વધી રહ્યો છે જાન્યુઆરી મહિનાma કુલ 27 પોઝીટીવ કેસ જોવા મળ્યા છે.જેમાં 16 કેસ વડોદરા કોર્પોરેશન ના અને 5 કેસ વડોદરા જીલ્લાના નોંધાયા છે.સ્વાઈન ફ્લૂના કારણે 15 દિવસમાં 4ના મોત થયા છે. જેમાં વડોદરામાં 2ના મોત,છીટાઉદેપુરમાં 1નું મોત અને ભરૂચમાં એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે.

સ્વાઈન ફ્લૂના કહેરથી ત્રણ જેટલા તબિબ પણ તેની ઝપેટમાં આવ્યા હતા.જેમાંથી એક તબિબતો સ્વાઈન ફ્લૂના વોર્ડ માંજ ફરજ બજાવતા હતા.

Latest Stories