Connect Gujarat
ગુજરાત

માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.બાબાસાહેબના નિર્વાણદિન પ્રસંગે પુષ્પનાંજલિ અર્પણ કરી

માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.બાબાસાહેબના નિર્વાણદિન પ્રસંગે પુષ્પનાંજલિ અર્પણ કરી
X

ભરૂચમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે તત્પર રહેતામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન પ્રસંગે શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.

unnamed-4

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનેમાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ પુષ્પાંજલિ આપી હતી. અને બાબા સાહેબના દેશ સેવાના કાર્યો ને યાદ કર્યા હતા.

unnamed-3

Next Story