New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-6-1.jpg)
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં ભાજપ એક સુનામી છે નથી એ એક નાનું તળાવની લહેર, વિપક્ષના લોકો 2019ને ભૂલી જઈ ને 2024 ની ચૂંટણી ની તૈયારી શરૂ કરવાની સલાહ આપી હતી.
ઓમર અબ્દુલ્લા કહ્યુ કે દેશમાં કોઈ એવા નેતા નથી કે મોદી સાથે મુકાબલો કરી શકે અને ના કોઈ એવી પાર્ટી છે જે 2019 માં ભાજપ ને ચુનૌતી આપી શકે.
જમ્મુ કશ્મીર ના પૂર્વ મુખ્યમંત્રી કહ્યું હતું કે વિપક્ષના લોકોએ કેવલ આલોચના કર્યા વગર સકારાત્મક વિકલ્પ ના રૂપમાં પોતાની રણનીતિ બદલવાની જરૂર છે, એમને ટ્વીટર પર જણાવ્યું હતું કે " સંક્ષેપમાં દેશભર માં આજે એવા કોઈ નેતા નથી જે 2019 માં મોદી અને ભાજપ નો મુકાબલો કરી શકે, એવા માં આપણે 2019 ને ભૂલી જવું જોઈએ, અને 2024 ની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.