New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/vlcsnap-2018-06-28-12h53m08s420.png)
શહેરમાં એક તરફ પાણીની તંગી છે ત્યારે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો
રાજકોટ શહેર એક તરફ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. ત્યારે આજ રોજ આજીડેમની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઉંચા ફૂવારા ઉડ્યા હતા. જેને જોવા માટે માર્ગ ઉપરથી પસાર થતા લોકો જોવા માટે ટોળે વળ્યા હતા. લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લોકોએ તંત્રને જાણ કરતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું.
Latest Stories