વધુ

    રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

    Must Read

    26 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નિવેશ કરવું ઘણી વખત...

    ગુજરાતમાં આજે 390 નવા કેસ નોધાયા,707 દર્દીઑ થયા ડિસ્ચાર્જ

    ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390...

    પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!

    રાષ્ટ્રીય પ્રેમની ભાવના સાથે ઉજવાતા રાષ્ટ્રીય પર્વ, ગણતંત્ર દિવસને 24 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના...

    દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 203509 પર પહોંચી છેરાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14439 લોકો સ્ટેબલ છે..

    રાજ્યમાં આજે 1560 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 337, સુરત કોર્પોરેશનમાં 231, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 87, પાટણ 64, સુરત 58, રાજકોટ 51, બનાસકાંઠા 41, મહેસાણા 40, વડોદરા 40, ગાંધીનગર 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, પંચમહાલ 29,આણંદ 28, ખેડા 28, જામનગર કોર્પોરેશન 27, મહિસાગર 26, અમદાવાદ 24 કેસ નોંધાયા હતા.

    રાજ્યમાં આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 અને વડોદરા કોર્પોરેશનમાં 1  દર્દીનું મોત થયું છે.

    રાજ્યમાં આજે કુલ 1302 દર્દી સાજા થયા હતા અને 70820 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7551609 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.93 ટકા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    26 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નિવેશ કરવું ઘણી વખત...

    ગુજરાતમાં આજે 390 નવા કેસ નોધાયા,707 દર્દીઑ થયા ડિસ્ચાર્જ

    ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3...
    video

    પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!

    રાષ્ટ્રીય પ્રેમની ભાવના સાથે ઉજવાતા રાષ્ટ્રીય પર્વ, ગણતંત્ર દિવસને 24 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગે દેશ અને રાજ્યમાં વિવિધ...
    video

    અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડીને જોડતા બન્ને તરફના સર્વિસ રોડ શરૂ કરવા માંગ, જુઓ શું છે કારણ

    અંકલેશ્વર રાજપીપલા વચ્ચે એક સમયે દોડતી બ્રોડ ગેજ રેલવે સેવા ભારત સરકારે બંધ કરતા હવે સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશને હાઇવેને અડીને આવેલ સર્વિસ...

    ભરૂચ: કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, વાંચો શું છે આખો મામલો

    વાગરા તાલુકાના કેશવાણ ગામની જમીન ના બોગસ કુલમુખત્યારનામાં ના આધારે ખોટી રીતે દસ્તાવેજ કરી આપવાના પ્રકરણમાં ખેડૂત હિત રક્ષક દળના કો-ઓર્ડીનેટર અને...

    More Articles Like This

    - Advertisement -