વધુ

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત હોવા છતાં વ્હાઇટ હાઉસ પાછા ફર્યા

    Must Read

    27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...

    રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

    રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત...

    વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

    વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

    કોરોના વાયરસથી પીડિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી કોવિડ -19 માં તેની સારવાર ચાલી રહી હતી. ટ્રમ્પને અહીંથી વ્હાઇટ હાઉસ પાંચ ફર્યા અને ખાસ વાત આ કે તેમણે પહેરેલું માસ્ક કાઢી નાખ્યું  હોસ્પિટલ છોડતા પહેલા ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે તે ટૂંક સમયમાં જ અભિયાનમાં પરત આવશે.

    વર્ષે નવેમ્બરની શરૂઆતમાં યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં જોડાવા માંગે છે. હેલિકોપ્ટર મરીન વનથી રવાના થતાં જ ટ્રમ્પે માસ્ક કાઢી અને તેના ખિસ્સામાં મૂકી દીધુ હતું ત્યારબાદ તે બાલકનીમાં  ગયા અને ત્યાંથી લોકોને શુભેચ્છા પાઠવી. અગાઉ વ્હાઇટ હાઉસના ચિકિત્સક ડો સીન કોનલીએ કહ્યું હતું કે ટ્રમ્પ સંપૂર્ણ રીતે જોખમમાંથી બહાર આવ્યા નથી.

    https://twitter.com/realDonaldTrump/status/1313267143232942081

     ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયાના કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ બંનેએ વ્હાઇટ હાઉસ પર ક્વોરેંટિનકર્યું હતું. જો કે શુક્રવારે ટ્રમ્પની તબિયત લથડ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પને વૉલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, રવિવારે અચાનક જ તેના સમર્થકોને વધાવવા માટે હોસ્પિટલની બહાર આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોની નજીક આવ્યા, પરંતુ આ સમય દરમિયાન એસયુવીથી નીચે ઉતર્યા નહીં. પરંતુ અંદર બારી માંથી જ  સમર્થકોના હાથ મિલાવી રહ્યા હતા. ટ્રમ્પે આ દરમિયાન કપડાથી બનેલો માસ્ક પહેર્યો હતો. તેની સાથે સિક્રેટ સર્વિસના બે એજન્ટો પણ માસ્ક પહેરીને આવ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા તેમના આ પગલાની ટીકા કરવામાં આવી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...
    video

    રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

    રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં...
    video

    વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

    વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ...

    રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

    દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
    video

    સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

    સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...

    More Articles Like This

    - Advertisement -