New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/jio-1.jpg)
રિલાન્યસ જિયો દ્રારા તેની જિયો પ્રાઈમ મેમ્બરશિપ ઓફરને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જિયો પ્રાઈમના સભ્યોને જિયો સમર સરપ્રાઈઝ ઓફર કરવામાં આવી છે, જેમણે 31 માર્ચ સુધીમાં રિચાર્જ કરાવ્યું છે, તેમને જિયો સમર સરપ્રાઈઝના તમામ લાભ મળતા થશે,
અત્યાર સુધીમાં આ સ્ક્રીમમાં 7.2 કરોડ ગ્રાહકો જોડાયા છે, આ સ્ક્રીમ 31 માર્ચના રોજ પુરી થતી હતી પણ તેને લંબાવવાનો નિર્ણય લેવાયો છે, પ્રાઈમ મેમ્બર પર ટેરિફ પ્લાન જુલાઈથી અમલમાં આવશે,
તેમણે કહ્યું હતું કે 15 એપ્રિલ સુધીમાં રિચાર્જ નહીં કરાવવામાં આવે તેવા ગ્રાહકોની સર્વિસ પુરી થયેલી ગણાશે