New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Na11-MBZ-Modi.jpg)
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઇ)ના સર્વોચ્ય નાગરિક એવોર્ડ “ઓર્ડર ઓફ ઝાયેદ”થી સન્માનીત કરવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સન્માન પત્ર અપાયું છે.
આ અગાઉ વ્લાદીમીર પુટીન, ક્વિન એલિઝાબેથ અને જીનપીંગને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે