• ગુજરાત
 • સ્પોર્ટ્સ
વધુ

  વલસાડ: જીટીયુ ટેબલ ટેનિસ સ્પર્ધામાં એસ.વી.આઈ.ટી.નો દબદબો

  Must Read

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો...

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVIT) વાસદ દ્વારા તાજેતરમાં જીટીયુ આંતરકોલેજ ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં જયેશ ભાલાવાલા (સીનીયર કોચ એસ.એ.જી., બરોડા) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર ડો. આકાશ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના સંચાલક વિકાશ અગ્રવાલ દ્વારા મુખ્ય મહેમાનો નું પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું. એસ વી આઈ ટી ના આચાર્ય ડો. એસ ડી ટોલીવાલ દ્વારા તુલસીના છોડ દ્વારા મુખ્ય મહેમાન નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય મહાનુભાવોનું સ્વાગત કોલેજની સ્પોર્ટ્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

  મુખ્ય મહેમાન જયેશ ભાલાવાલા એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં ખેલાડીઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેલાડીઓ માટે ની વિવિધ યોજનાઓ વિશે જાણકારી હતી અને તેનો લાભ લેવા માટે જણાવ્યું હતું અને સ્પર્ધામાં ખેલદિલી થી રમી સારું પ્રદર્શન કરી વિજેતા થવા માટેની શુભેચ્છા પાઠવી હતી.

  આ સ્પર્ધામાં જીટીયુ સાથે સંલગ્ન ગુજરાતની ૨૫ થી પણ વધુ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.ભાઈઓની સ્પર્ધામાં એસ.વી. આઇ.ટી.ના ભાઈઓએ આઇ.ટી.એમ યુનિવર્સ (ITM universe) ને ૩-૦  થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. જ્યારે બહેનો ની સ્પર્ધામાં એ. ડી. આઈ. ટી.(ADIT) ની ટીમે ૩-૨ થી એસ.વી.આઇ.ટી.ને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. આમ જીટીયુની ટેબલ ટેનિસ સ્પર્ધા, ભાઈઓમાં એસ.વી.આઈ.ટી. ચેમ્પિયન અને બહેનોમાં રનર્સઅપ રહી હતી.

  સ્પર્ધાની અંતે એસ.વી. આઈ.ટી.ના ઉપપ્રમુખ દિપકભાઈ પટેલ અને આચાર્ય ડો.એસ.ડી.ટોલીવાલ ના વરદ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમના ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન એસ.વી.આઈ.ટી.ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  Latest News

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન...
  video

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને...

  દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે “ખરી આઝાદી”

  આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..!...
  video

  ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક

  ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે  અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -