વલસાડ: રેલવે સ્ટેશન પર કમિશનર ઓફ રેલવે સેફટીએ કરી મુલાકાત

New Update
વલસાડ: રેલવે સ્ટેશન પર કમિશનર ઓફ રેલવે સેફટીએ કરી મુલાકાત

વલસાડ ખાતે રેલવે સ્ટેશનની સેફટીને લઈને સેન્ટ્રલ રેલવે

કમિશનર દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરાયુ હતું. જેમાં ફાયરના સાધનો ચલાવવા થી લઈને

કેન્ટીન સહિત અનેક ઓફિસની મુલાકાત લીધી હતી.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image

વલસાડ રેલવે સેફટી દ્વારા વિરાર થી સુરત સુધી આજરોજ

ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે અધીકારીઓ દોડતા થઇ ગયા હતા રેલવે

સેફટીના કમિશનર આર.કે શર્મા દ્વારા કરવામાં આવેલ ઇન્સ્પેક્શન માં અનેક સુઝાવો

આપવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર રાખવામાં આવેલ અગ્નિ શામક યંત્ર બરાબર ન ચાલતા

અને સ્ટેશન માસ્ટર દ્વારા તાપસી પુરાવતા સ્ટેશન માસ્ટરનો ઉઘડો લીધો હતો. આ સાથે

કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુંબઈ અને અમદાવાદ વચ્ચે પણ હાઇસીડ રેલ થોડા

સમય બાદ શરૂ કરવામાં આવશે જેને લઈને પણ આ ઇન્સ્પેક્શન જરૂરી છે. મોટા ડિઝાસ્ટરને

પહોંચી વળવા માટે  રેલવેએ કમર

કસી છે. ત્યારે જમીની હકીકત કઇંક જુદી જ જોવા મળી રહી છે.