New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault10.jpg)
શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ છે,અને ચાર દિવસમાં 17 લાખ શ્રદ્ધાળુઓએ માઁ અંબાના દર્શન કર્યા હતા.
અંબાજીના ભાદરવી પૂનમનો મેળો હવે અંતિમ ચરણોમાં છે,અને વીત્યા ચાર દિવસમાં 17 લાખ માંઈ ભક્તોએ માતાજીનાં દર્શન કરીને ધન્યતાનો અહેસાસ કર્યો હતો.
ભાદરવી પૂનમનાં મેળા દરમિયાન અત્યાર સુધીમાં મંદિર ટ્રસ્ટને 2.50 કરોડની આવક થઇ હોવાનું પણ જાણવા મળ્યુ છે.