સીએમના નિવેદન પર કોંગ્રેસનો વળતો જવાબ,અમિત ચાવડાએ કહ્યુ ભાજપનો ભ્રષ્ટાચારએ જ શિષ્ટાચાર
BY Connect Gujarat28 Dec 2019 5:36 AM GMT

X
Connect Gujarat28 Dec 2019 5:36 AM GMT
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રીના ૨૦-૨૦ મેચના નિવેદન બાદ પત્રકાર પરિષદ
યોજીને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
મુખ્યમંત્રી વિજયરૂપાણીના 20- 20ના નિવેદન બાદ ફરી રાજકારણ ગરમાયુ
છે ત્યારે સામે વિપક્ષ આ મામલે વ્યંગ કરવાનું ચૂક્યુ નથી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
અમિત ચાવડાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આડકતરી રીતે મુખ્યમંત્રીએ
પોતાના જ કેટલાક નેતાઓ ઉપર નિવેદન કર્યું છે. ભાજપમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની
ગયો છે અને મુખ્યમંત્રીને માહિતી મેળવવી જોઈએ કે કોના નામે કેટલી મિલકતો છે
Next Story