સુરત: સગીર વયની બાળાને કપડાં અને ફોનની લાલચ આપી અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવનાર આરોપીઓ ઝડપાયા

પોલીસ કમિશનરસુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેકટર-૧ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૧, સુરત શહેર અને મદદનીશ પોલીસ કમિશનરે “એ” ડીવીઝન સુરત શહેરના વણ શોધાયેલ અપહરણના ગુના શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે મુજબ એમ.કે.ગુર્જર,પોલીસ ઇન્સ્પેક્ટર, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેરનાની સુચના અને માર્ગદર્શન હેઠળપોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ.કરમટા તથા પ્રો.પો.સ.ઇ એચ.એલ.કડછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણની ગુનાની તપાસમાં હતા.દરમ્યાન બાતમી મળેલ કે આ ગુનાના કામની ભોગબનનાર ૧૪ વર્ષની સગીરાને સવિતા કલ્યાણભાઇ કાળુકે ઉ.વ ૪૫ રહે. વરીયાલી બજાર, ચોક, બજાર સુરતનીએ ભોગબનાર ને મોબાઇલ તથા નવાં કપડા લઇ આપવાની લાલચ આપી પોતાના ઘરે ગેરકાયદેસર રોકી રાખેલ. ત્યારબાદ સગીરા પાસે અનૈતિક દેહ વ્યાપારની પ્રવુતિ કરાવતી હતી.
જેથી પોલીસે સવિતા કલ્યાણભાઇ કાળુકેની તા ૩૦/૦૭/૨૦૧૯ ના રોજ અટકયાત કરી ત્યારબાદ બાતમીના આધારે આ કામે ભોગબનનાર સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ મોઇન શેખ રસીદ શેખ ઉ.વ.ર૦ રહેવાસી.માનદરવાજા હાસ્મી મસ્જીદ પાસે ગલીનં.૭ ધ.ન.૧૮૦ ભાખર મોહલ્લો બંબાગેટની પાછળ સલાબતપુરા સુરત, સદામ કમરે આલમ સમસાદ શેખ ઉ.વ.૧૯ રહેવાસી માન દરવાજા ઝુપડપટ્ટી ડી.એસ.ટેલરના મકાનમાં સુરત શહેર,હશન સલીમ શેખ ઉ.વ.૨૩ રહેવાસી. માન દરવાજા રેલ રાહત કોલોની ગલી નંબર ૭ ઘર નંબર ૩૭૧ સુરત શહેરની પણ અટક કરી પ્રસંસનીય કામગીરી કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT