• ગુજરાત
વધુ

    સુરત : સિલાઈ મશીનના કારખાનામાં આગથી દોડધામ, કારીગરોના ગયા બાદ બનેલી ઘટના

    Must Read

    અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

    અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા...

    દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

    દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે....

    ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

    રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ...

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં સિલાઈ મશીનના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી.

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં કિશોર હરિ શિંદે કાપડ પર સિલાઈ મશીનના કારખાનાનું ધરાવે છે. કારખાનમાં 10 જેટલા કારીગરો સિલાઈ મશીન પર કામ કરે છે. બપોર બાદ કારખાનામાં રજા આપ્યા બાદ બંધ કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે આજુબાજુના કારખાનેદારોમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીનો મારો મારી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. આગ ત્રણ માળની મજીલમાં પસરી ગઈ હતી. હાલ ભાગની ટીમે શટર તોડી પાણીનો મારો મારી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં સિલાઈ મશીન સહિત કારખાનમાં રાખેલ કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. બીજી બાજુ આગની ઘટનામાં કોઈ જાણહાનિ થઈ ન હતી.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

    અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા...

    દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

    દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે પોતાનો એક મહિનાનો પગાર...

    ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

    રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં લોકોને કોરોના વાયરસના...

    J-K: સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ

    ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓને ઢેર કર્યા છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ પણ...

    ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના ફેલાવો શરૂ : રાજયમાં 122 પોઝીટીવ કેસ

    સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનના 12મા દિવસે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઇ ચુકયો છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવના 122 જેટલા...

    More Articles Like This

    - Advertisement -