સુરત : 370ની કલમ મામલે વેડ રોડ ગુરુકુળના 500 વિદ્યાર્થીઓ કરી અનોખી ઉજવણી

New Update
સુરત : 370ની કલમ મામલે વેડ રોડ ગુરુકુળના 500 વિદ્યાર્થીઓ કરી અનોખી ઉજવણી

370ની કલમ દૂર કરવાના દ્રશ્યો બનાવ્યા

કશ્મીરમાં શું થવાનું છે તે વાતને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. પરંતુ આખરે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. કશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો આજે દુર થયો છે. એટલે કે કલમ ૩૭૦ હટાવવી લેવામાં આવી છે. આ પ્રસંગે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરત ખાતે વેડ રોડ ખાતે આવેલ ગુરુકુળ શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ કૃતિ બનાવમાં આવી છે માનવ સાંકળ બનાવી 370ની કલમ દૂર કરવાના દ્રશ્યો બનાવી અનોખી ઉજાણવી કરવામાં આવી હતી.