New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/7.jpg)
બોલિવૂડ સુપર સ્ટાર હ્રિતિક રોશન દ્વારા તેની ફિલ્મ "કાબિલ"ની સફળતા બાદ તેને સોશિયલ મીડિયા પર મલયાલમ ફિલ્મ "વિરમ" નું શાનદાર ટ્રેલર લોન્ચ કર્યું છે.
ડિરેક્ટર જયરાજ દ્વારા નિર્દેશિત આ મલયાલમ ફિલ્મ કે એક મહાન યોદ્ધા ચંથુ ચેંકાવર ના જીવન પર બનાવવમાં આવેલ છે જેમાં કુણાલ કપૂર મુખ્ય પાત્ર તરીકે છે.
હાલ આ ફિલ્મપોસ્ટ પ્રોડક્સન પર છે જે મલયાલમ, હિન્દી અને ઈંગ્લીશ ભાષામાં બનશે તેમજ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2017 ના રોજ રિલીઝ કરવામાં આવશે.
યુદ્ધ, પ્રેમ, લાલચ તેમજ અપરાધ પર બનેલ આ ફિલ્મનું ટ્રેલર એક્શન થી ભરપૂર છે જેમાં પ્રાચીન યુદ્ધકલા પણ દર્શાવવામાં આવી છે. જેને જોતા જ દર્શકો રોમાંચિત થઇ ઉઠે છે.