Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં વિશ્વ આરોગ્ય દિન નિમિતે ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ યોજાયો

અંકલેશ્વરમાં વિશ્વ આરોગ્ય દિન નિમિતે ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ  યોજાયો
X

યુનિયન,શ્રમિક કલ્યાણ સંઘ તથા ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિઃશુલ્ક ડાયાબિટીસ ચેક-અપ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

camp2

આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર એ.કે.ગૌતમ , એમ્પ્લોઇઝ યુનિયનના ડી.સી.સોલંકી , ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન પ્રા. લી.ના ડો.કેતન પટેલ , રાજેશ પટેલ , અતુલ એમ્પ્લોઇઝ યુનિયનના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો. કેતન પટેલે ડાયાબિટીસ સંદર્ભેની માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા.

Next Story