Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર AIA કપ 2016 ની શરૂઆત કરાઈ.

અંકલેશ્વર  AIA કપ 2016 ની શરૂઆત કરાઈ.
X

અંક્લેશ્વર જીઆઈડીસી ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના વિશાળ ક્રિકેટ મેદાન માં ઉદ્યોગ મંડળ અને સહયોગી સંસ્થાઓના સહયોગ થી AIA કપ-2016 નું આયોજન કરવામાં આવ્યું છે.આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન તારીખ 10મી ની સાંજે કરવામાં આવ્યું હતું.

water3

અંકલેશ્વર AIA કપ 2016ના ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,દુષ્યંત પટેલ,ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,વિભાગીય પોલીસવડા રવિરાજસિંહ જાડેજા,પોલીસ ઇન્સ્પેકટર પી.એલ.ચૌધરી,અનીશ પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

water3

અંકલેશ્વર AIA કપ 2016 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નોકઆઉટ પદ્ધતિથી યોજાનાર ક્રિકેટ મેચ માં નાના તેમજ મોટા કદના મળીને 28 ઉદ્યોગ એકમમોની ટીમોએ ભાગ લીધો છે.

Next Story