Connect Gujarat
સમાચાર

કોબી મંચુરિયન

કોબી મંચુરિયન
X

સામગ્રી

  • 1 મીડીયમ કોબી
  • મકાઈનો લોટ - 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 લીલું મરચું બારીક સમારેલ
  • 1/2 ચમચી આદુ પેસ્ટ
  • 1 કપ બારીક સમારેલ ડુંગળી
  • 1/4 ચમચી ટામેટો કેચપ

બનાવવાની રીત :-

  • પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.
  • એક ચમચી આદુ અને લસણીની પેસ્ટ મિક્સ કરો.
  • તેમાં કોબીના ટુકડા બોળીગરમ તેલમાં તળી લો.
  • હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદુ - લસણની પેસ્ટ મિક્સ કરો.
  • ત્યારબાદ તમેં સમારેલ ડુંગળી અને મરચું નાખી ફાય કરો.
  • તેમાં આજીનોમોટો , સોયા સોયા સોસ અને ટામેટો મિક્સ કરો.
  • જયારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઇ જાય ત્યારે તેમાં તળેલ કોબી મિક્સ કરો લો.
  • જયારે કોબીમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબી મંચુરિયન તૈયાર છે.

Next Story