Connect Gujarat
ગુજરાત

મોહરમ નિમિતે વસાવા સમાજ દ્વારા સેવાકીય કામગીરી

મોહરમ નિમિતે વસાવા સમાજ દ્વારા સેવાકીય કામગીરી
X

વસાવા સમાજ યુવા સંગઠન અંકલેશ્વર દ્વારા આજ રોજ રવિવારે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે શેહર ના પીરામણ નાકા પાસે દૂધ કોલ્ડ્રીગ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેનું સર્વે મુસ્લિમબિરાદરો એ લાભ લીધો હતો. આ સેવાકીય કામગીરી માં સંગઠન ના સભ્યો અને હોદેદારો એ ભારે જેહમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Next Story