Connect Gujarat
ગુજરાત

સુરત : મોબાઈલ ફોન સ્નેચિંગ કરતી ટોળકી પોલીસ હીરાસતમાં : 16 ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત : મોબાઈલ ફોન સ્નેચિંગ કરતી ટોળકી પોલીસ હીરાસતમાં : 16 ગુનાનો ભેદ ઉકેલાયો
X

સુરત ક્રાઈમની ટીમે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ તેમજ રિક્ષામાં પેસેજરોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી અને મોબાઈલ ખરીદી વેચારણનો પર્દાફાશ કરીને ચોરી કરતી ગેંગ સહિત ચોરીના મોબાઇલની ખરીદી કરનારનો પણ પર્દાફાશ કર્યો છે. જોકે પોલીસે આરોપીઓ પાસેથી 131 ચોરીના મોબાઈલ તેમજ રોકડ સહિત 26 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરના 16 ગુના ઉકેલવામાં સફળતા મળી છે.

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચીંગના બનાવો સતત વધી રહ્યા હતા. ત્યારે સુરત

ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે

મોબાઇલની ચોરી કરતી ટોળકી અને મોબાઈલનું મેચિંગ કરતી ટોળકી તેમજ ચોરીના મોબાઈલ

ખરીદ-વેચાણના ઓર્ગેનાઈઝ રીતે ગુના આચરતી ટોળકીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા

મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટી ટીમે બાતમીના આધારે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને

મોબાઇલની ચોરી કરનાર ટોળકીના ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલી બેંક પાસેથી

પોલીસે કુલ ૧૩૧ અલગ અલગ કંપનીના મોબાઈલ તેમજ રોકડા 1300000 લાખ રૂપિયા સહિત કુલ 26

લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આ પકડાયેલા આરોપી અજરૂડીન નિઝામ શેખ,સાદિક શકીલ શેખ,કલીમ સલીમ શેખ,રીક્ષાડ્રા ઇવર

હાંફીસખાન.ઈરફાન મન્સૂરી,ઇમરાન મન્સૂરી

તરમજ ચોરીના મોબાઈલની ખરીદી કરનાર જુનેદ ઉર્ફે ખારક અસલમ કાપડીયાની ધરપકડ કરીને

શહેરના કુલ 16 થી વધુ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મહત્વની વાત એ છે

આ પકડાયેલ 7 આરોપી પૈકી 6 આરોપી શહેરમાં રાહદારીનો બાણ લઈને મોબાઈલ ફોનની ચોરી

તેમજ સ્નેચિંગ કરતા હતા. અને બાદમાં ચોરી કરેલા મોબાઈલ ફોનની ખરોળી જુનેડ કરતો

હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરી

કરતી ગેંગ અને મોબાઈલ ફોનનું ખરીદી વેચાણનો પણ પર્દાફાશ કરીને જેલ ભેગા કરી દીધા

છે.

આ પકડાયેલ આરોપી ટોળકી 10 જેટલા સાગરીતો છે. તેઓ શહેરમાં રિક્ષામાં મુસાફરો

બેસાડીને મોબાઇલની ચોરી કરતા હતા. એટલું નહિ પણ ધૂમ સટાઇલમાં રાહદારીઓને મોબાઈલ

ફોન પણ ઝૂંટવી લેતા હતા. જોકે ઝૂંટવી લીધા બાદ જુનેદ નામના યુવક મોબાઈલ પણ વેચી

દેતા હતા અને જુનેડ નામનો આરોપી આ ટોળકી

પાસેથી ચોરીના મોબાઈલની ખરીદી કરીને જથ્થા બંધ મોબાઈલ મમુ કાસીલ મમુ બોટાદ

નામ યુવક વેચી મારતો હતો. જોકે આ કહેતા નેટવર્કનો પોલીસે આખરે પર્દાફાશ કર્યો છે.

Next Story