Connect Gujarat
ગુજરાત

આમોદ ખાતે પેરામિલિટરી ફોર્સ અને પોલીસ ની ફ્લેગ માર્ચ યોજાઈ

આમોદ ખાતે પેરામિલિટરી ફોર્સ અને પોલીસ ની ફ્લેગ માર્ચ યોજાઈ
X

ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકા પંચાયત ખાતે પોલીસ અને પેરામિલિટરી ફોર્સ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

a3+

આ પ્રસંગે ઇન્ચાર પીએસઆઇ ડોડીયા,પેરામિલિટરી ફોર્સ ના ડેપ્યુટી કમાન્ડર રાજેશ બાયર,તેમની ટીમ અને રોટી બેંક ના સંચાલક સાજીદ રેહાના સહિત ભાજપ,કોંગ્રેસ ના આગેવાનો કાર્યકર્તા ઓ તેમજ સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

amod 2

કમાન્ડર રાજેશ બાયરે એ જણાવ્યું હતું કે આપત્કાલિન પરિસ્થિતિ હોય કે અનિચ્છનીય બનાવ સમયે શાંતિ અને સલામતી માટે કરવામાં આવતી કાર્યવાહીથી લોકોને જાગૃત કરવા માટે આ બેઠક નું આયોજન કરી ને એક ફ્લેગ માર્ચ કરવામાં આવી છે.

આ ફ્લેગ માર્ચ આમોદ ના વિવિધ વિસ્તારો માં ફરી હતી જેને ગ્રામજનો એ નિહાળીને સલામતી નો અનુભવ કર્યો હતો.

Next Story