નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પ્રેમસિંહ વસાવા બન્યા વિજેતા

1219

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસનાં ઉમેદવાર પ્રેમસિંહ વસાવાએ ભાજપનાં ઉમેદવાર અને રાજયનાં વનમંત્રી શબ્દશરણ તડવીને 6,333 મતોથી પરાજય આપ્યો હતો.

કોંગ્રેસનાં કાર્યકરોએ મતગણતરી કેન્દ્ર બહાર વિજય ઉત્સવ મનાવ્યો હતોપ્રેમસિંહ વસાવાએ જણાવ્યુ હતુ કે વિજયએ જનતાનો વિજય છેઅને અટકેલા વિકાસને આગળ વધારીશું.

ભાજપનાં પરાજીત ઉમેદવાર અને રાજય સરકારનાં વન અને આદિજાતિ રાજયમંત્રી શબ્દશરણ  તડવીએ જણાવ્યુ હતુ કે પ્રજાનો ચુકાદો મને શીરોમાન્ય છે.

LEAVE A REPLY