• દુનિયા
  • સ્પોર્ટ્સ
વધુ

    2018 FIFA વિશ્વ કપ માટે મોસ્કોએ શરુ કરી તૈયારી

    Must Read

    ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

    ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.

    ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

    ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી...

    ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

    ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે...

    2018 ફૂટબોલ વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન રશિયાના કેપિટલ મોસ્કો સહિત દેશના 11 જેટલા શહેરોમાં મેચો રમાડવામાં આવશે.

    નેશનલ નીતિઓ અને આંતરપ્રાંતીય સંચાર માટેના મોસ્કો ખાતેના વહીવટ વિભાગના નાયબ વડા કોન્સ્ટેન્ટિન ગોરયિંનોવે સોમવારે જણાવ્યુ હતુ કે મોસ્કો 2018ના ફૂટબોલ વિશ્વ કપ દરમિયાન એક મહિનાની અંદર મિલિયન પ્રવાસીઓ સુધી સમાવવા માટે તૈયાર છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયામાં અત્યારે વૈશ્વિક ફુટબોલ ચેમ્પિયનશિપ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    વર્લ્ડ કપની મેચો માટે દેશના 11 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ, સોચી, કાઝન, સરાન્સ્ક, કેલિનિનગ્રેડ, વોલ્ગોગ્રેડ, રોસ્ટવ ઓન ડોન, નિઝની નોવ્ગોરોડ, યેકાટેરિનબર્ગ અને સમારાનો સમાવેશ થાય છે.

    14 જૂન થી માંડીને 15 જુલાઈ સુધી 2018 ના વર્લ્ડ કપની મેચો રશિયાના ઉપરોક્ત જણાવેલ 11 શહેરોમાં આવેલ 12 સ્ટેડિયમ પર રમાડવામાં આવશે. જેમાં બે સ્ટેડિયમ રશિયાના કેપિટલ મોસ્કોમાં આવેલ છે.

     

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisement -

    ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

    ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.

    ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

    ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો...

    ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

    ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના...
    video

    ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

    ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે  જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા હેરાનગતિ...
    video

    અમદાવાદ : એક રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર, બીજાને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ

    એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ થાય છે અને બીજાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ અનુભવે છે તેમ વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં...
    - Advertisement -

    More Articles Like This

    - Advertisement -