Connect Gujarat
લાઇફસ્ટાઇલ

4 વર્ષ બાદ આવી રહી છે કરણ જોહરની ફિલ્મ- ‘એ દિલ હૈ મુશ્કિલ’

4 વર્ષ બાદ આવી રહી છે કરણ જોહરની ફિલ્મ- ‘એ દિલ હૈ મુશ્કિલ’
X

‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ના લગભગ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ કરણ જોહર દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ આવી રહી છે. તેથી, લોકોમાં કરણ જોહરની આ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

CrC0epGVYAASBzD

ફિલ્મ રીલિઝ થયા પહેલાં જ ઘણી ચર્ચામાં છે. ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબિર કપૂર, એશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી સ્ટાર કાસ્ટ છે. આ ફિલ્મમાં કિંગ ખાને કેમિયો પણ કર્યો છે.

CrCbjndWgAUfoSJ

સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ રોમેન્ટિક ફિલ્મમાં શાહરૂખ એશ્વર્યાના પતિનો રોલ કરી રહ્યા છે. તેનું મોત થતાં એશ્વર્યા રણબિર કપૂરની નજીક જવા લાગે છે.

CrCMvnIWYAAG3tU

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ‘એ દિલ હૈ મુશ્કિલ’નું ટ્રિઝર પણ લોન્ચ કરવામાં આવ્યુ છે.

Next Story