-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન
-
યુપીએલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ સમારોહ યોજાયો
-
અભ્યુત્થાન-2025 એવોર્ડ સમારોહ યોજાયો
-
વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત
અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-2025 એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ્સ યોજાયો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | સમાચાર
