MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા અને અજિંક્ય રહાણેનું તોફાની પ્રદર્શન..!
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.
આજે IPL 2023ની 12મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે.
IPLની 16મી સિઝનની સાતમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામે છે.