વુમન પ્રીમિયર લીગWPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..! વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. By Connect Gujarat 17 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગDEL vs RCB: બેંગ્લોરની સતત પાંચમી હાર, દિલ્હીએ રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું..! વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 14 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. By Connect Gujarat 13 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : શેફાલી વર્માની તોફાની બેટિંગથી દિલ્હીની જીત, ગુજરાતને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: એલિસા હીલીની ધમાકેદાર ઈનિંગ્સથી UP વોરિયર્સની મોટી જીત, સ્મૃતિ મંધાનાની RCB ચોથી મેચમાં પણ હારી.! યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે. By Connect Gujarat 11 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : હારની હેટ્રિક લગાવનાર RCB આજે UP સામે ટકરાશે, સ્મૃતિ મંધાનાને તેની પ્રથમ જીત પર નજર..! વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ચૂકેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શુક્રવારે યુપી વોરિયર્સ સામે ટકરાશે. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું..! મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : RCBની સતત ત્રીજી હાર, ગુજરાત જાયન્ટ્સે ખાતું ખોલ્યું, સોફિયા ડંકલી-હરલીન દેઓલ અને ગાર્ડનર ચમકી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની તેની ત્રીજી મેચમાં પણ હારી ગઈ હતી. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગWPL 2023 : RCBને હારતા જોઈ જેમિમા રોડ્રિગ્સે કર્યો હતો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડિયો દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગની શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પ્રથમ મેચમાં રવિવારે (5 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 60 રનથી જીત મેળવી હતી. By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn