• ગુજરાત
વધુ

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા,20 દર્દીઓના મોત

  Must Read

  અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

  ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

  ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

  ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

  વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

  રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા...

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે,રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 620 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 422 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32643 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23670 દર્દીઓ સાજા થયા છે.

  આજે 620 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 199, અમદાવાદમાં 197, વડોદરામાં 52 , વલસાડ 20, જામનગરમાં 18 , આણંદ 14, ગાંધીનગર 13, પાટણ 11, કચ્છ 9, ભરૂચ 8, મહેસાણા 7, જૂનાગઢમાં 6, ખેડા 6, ભાવનગરમાં 8, રાજકોટમાં 6 , અરવલ્લી 5, પંચમહાલ 5, સાબરકાંઠા 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથ 3, પોરબંદર 3, અમરેલી 3, મહીસાગર 2, જૂનાગઢ 2, નવસારી 2, મોરબી 2, બનાસકાંઠા 1, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા 1 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1848 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6928 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6857 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અમદાવાદ : કોરોનાને નાથવા AMCનો એક્શન પ્લાન, પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટોપ આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ

  ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં અગાઉ કોરોનાના વધુ કેસ જોવા મળ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે....

  ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

  ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં છે. પેરોલ...

  વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

  રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને...

  ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

  ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને...
  video

  અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

  અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ...

  More Articles Like This

  - Advertisement -