અમદાવાદ : રી ડેવલપમેન્ટના નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ, નવી ભાગીદારી પેઢી બનાવી જુના ભાગીદારો સાથે કર્યો વિશ્વાસઘાત

અમદાવાદમાં રી ડેવલપમેન્ટ નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા 4.95 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી

New Update
અમદાવાદ : રી ડેવલપમેન્ટના નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ, નવી ભાગીદારી પેઢી બનાવી જુના ભાગીદારો સાથે કર્યો વિશ્વાસઘાત

અમદાવાદમાં રી ડેવલપમેન્ટ નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા 4.95 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતીનવી ભાગીદારી પેઢી બનાવી જુના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરતા બંને આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

તમારી સ્ક્રીન પર જોવા મળતો આરોપી વિજય પ્રજાપતિ પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે,આરોપી વિજય પ્રજાપતિ વાય.એન.ટી પ્રોજેક્ટ નામની ભાગીદારી પેઢીમાંથી અન્ય ભાગીદારો હટાવીને તેવા જ નામ વાળી ભાગીદારી વાય.એન્ડ.ટી.પ્રોજેક્ટ એલ.એલ.પી નામની નવી પેઢી બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઇ હતી. અમદાવાદ શહેરના કામેશ્વર એપાર્ટમેન્ટ રી ડેવલપમેન્ટ માટે બને આરોપીએ વાય.એન્ડ.ટી પ્રોજેકટ હેઠળ પેઢી શરૂ કરી હતી. જેમાં હોમ પ્રકાશ ધારીવાલા 1.54 કરોડ અને તેના મિત્ર અશ્વિન પટેલ 1.33 કરોડ આરોપી આપીને ભાગીદાર બન્યા હતા. પરંતુ આરોપી નવી ભાગીદારી પેઢી બનાવી છેતરપીંડી કરી હોવાથી ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે કામેશ્વર એપાર્ટમેન્ટના રી ડેવલોપમેન્ટનું 99 ફ્લેટના રહીશોને ધારા ધોરણ મુજબ ભાડું અને નવી સ્ક્રીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે માત્ર નવી ભાગીદારી પેઢી બનાવતા જ વિવાદ ઉભો થયો હતો.જેને લઈ આર્થિક ગુના નિવારણ શાખા તપાસ કરી છે, જે નવી પેઢી ઊભી કરી તેમાં આરોપી વિજય પ્રજાપતિ તેનો ભાઈ અનિલ પ્રજાપતિ અને પિતા કેશવલાલ,માતા સવિતા પ્રજાપતિ ભાગીદારી પેઢીમાં અનઅધિકૃત પાવર આપ્યા હતા..જેમાં કોઈ રોકાણ વગર નવી ભાગીદારી પેઢી બનાવી હતી.અને જૂના ભાગીદાર