મનોરંજન ડિરેકટર અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે નિધન અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે સાંજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : "પિતાનું વાત્સલ્ય છલકાયું,"શિક્ષક પિતાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં યાદોના સંભારણા કંડારીયા બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પગ સ્પર્શ્યા અને ગળે લગાવ્યા... નીતીશના પિતા સુનીલ ગાવસ્કરને આ રીતે મળ્યા આ નામ છે નીતીશ કુમાર રેડ્ડી. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં નીતિશે ન માત્ર ભારતને પ્રથમ દાવમાં જ સંભાળ્યું પણ ભારતને મેચમાં પરત લાવ્યું. તેની સદીની ઇનિંગ્સે બધાને પ્રભાવિત કર્યા હતા. By Connect Gujarat Desk 29 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCની ફિકોમ ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી ક્લીનર પટકાયો, ટ્રકના ટાયર ફરી વળતા ગંભીર ઇજા ! અંકલેશ્વર જીઆઇડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા અને પિતરાઈ ભાઈએ જ બાળકીને વેચી,ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે નાણાકીય મામલે બાળકીનો વેચાણ કરવાના મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો, By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમા જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા બાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું. By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: જમવાનું બનાવતા ન શીખતી દીકરીને મોતને ઘાટ ઉતારતો પિતા,પોલીસે કરી આરોપી બાપની ધરપકડ સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો. By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ ધાબેથી પડતું મૂકી કરી આત્મહત્યા આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ગણેશ ચતુર્થીના અવસરે દીપિકા રણવીરના ઘરે આવી લક્ષ્મી, અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો. તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn