નર્મદા: રાજપીપળામાં નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય સામે MLA ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરી રજુઆત
નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરી હતી