અમદાવાદ: જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

અમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
અમદાવાદ: જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

અમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે અમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરથી મહાવીર સ્વામીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રાને ધારાસભ્ય કૌશિક જૈન અને ડો.હસમુખ પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા